ક્રિકેટ / ભારતે વિજય સાથે કર્યું નવા વર્ષનું સ્વાગત, શ્રીલંકા સામેની પહેલી ટી-20માં રોમાંચક જીત

India welcomed the New Year with a win, a thrilling win over Sri Lanka in the first T20I

મુંબઈના વાનખેડે મેદાન પર ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ T20 મેચ ટીમ ઈન્ડિયાએ જીતી લીધી છે.  છેલ્લા બોલ સુધી ચાલેલી આ મેચમાં શ્રીલંકા ટાર્ગેટ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું હતું અને માત્ર 2 રનથી મેચ હારી ગયું હતું.

બ્રેકિંગ ન્યૂઝ