પ્રથમ વન-ડે / જાડેજાને રનઆઉટ આપતા એમ્પાયર મુકાયો મુશ્કેલીમાં, કોહલીએ આપી આવી પ્રતિક્રિયા

India vs West Indies Virat Kohli miffed after Ravindra Jadeja run-out

ભારતીય બેટ્સમેન રવિન્દ્ર જાડેજા સાથે જોડાયેલા રન આઉટ મામલે દક્ષિણ આફ્રિકાના એમ્પાયર શોન જ્યોર્જ મુશ્કેલીમાં મુકાયા છે. ભારતીય ઇનિંગ દરમિયાન ચેન્નાઇમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પ્રથમ વન-ડેમાં જ્યોર્જે શરૂઆતમાં જાડેજાને રન આઉટ આપ્યો ન હતો, પરંતુ કેરેબિયન ખેલાડીઓના વિરોધ પછી તેણે આ મામલો થર્ડ એમ્પાયરને સોંપ્યો હતો, ત્યારબાદ જાડેજાને રન આઉટ જાહેર કરાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ