ક્રિકેટ / ચેન્નઈમાં રેકોર્ડ ટીમ ઇન્ડિયાના પક્ષમાં છેઃ વિરાટ સેના કેટલો ફાયદો ઉઠાવી શકશે?

India vs West Indies: Team India Can win T20 Match at Chennai

ટી-૨૦ શ્રેણી જીત્યા બાદ ટીમ ઇન્ડિયા વિન્ડીઝ સામે ત્રણ મેચની વન ડે શ્રેણી રમવાની છે. આ શ્રેણીની શરૂઆત આવતી કાલે બપોરે ૧.૩૦ વાગ્યાથી ચેન્નઈમાં થશે. ચેન્નઈના સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાનો વન ડે રેકોર્ડ ઘણો જ સારો રહ્યો છે, જ્યારે આ મેદાન પર વિન્ડીઝનો રેકોર્ડ એટલો જ ખરાબ રહ્યો છે. બંને દેશ વચ્ચે રમાયેલી ગત શ્રેણી ટીમ ઇન્ડિયાએ ૨-૦થી જીતી હતી અને વર્તમાન શ્રેણીમાં પણ ટીમ ઇન્ડિયા જ ફેવરિટ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ