ક્રિકેટ / ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન-ડે અને ટી-20 શ્રેણીનો કાર્યક્રમ જાહેર, આ વખતે તો અમેરિકામાં પણ રમાશે મેચ

india vs west indies odi and t20 series schedule announced here is full program with dates

IPL પૂરી થયા બાદ હવે એકધારો ક્રિકેટનો ડોઝ ફેન્સને ચાલુ જ રહેવાનો છે કારણ કે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે બેક ટુ બેક સીરિઝ રમવાની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ