TROLL / બીચ પર એક હાથમાં ગ્લાસ લઇને રવિ શાસ્ત્રીએ શેર કર્યો ફોટો, લોકોએ કહ્યું 'દારૂડિયો'

india vs west indies india head coach ravi shastri trolled over his picture with drink

રવિ શાસ્ત્રીએ પહેલી ટેસ્ટ મેચ જીત્યા બાદ એન્ટીગાના બીચથી એવો ફોટો શેર કર્યો હતો, પરંતુ એ સમયે એમનો હાથ ખાલી હતો. જ્યારે આજે એવો ફોટો શેર કર્યો છે જેને લઇને લોકો એને ટ્રોલ કરી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ