Ind vs WI / તિરૂવનંતપુરમઃ T-20 મેચમાં વેસ્ટઇન્ડીઝે ભારતને 8 વિકેટે હરાવ્યું

India vs west indies 2nd T20I West Indies won by 8 wickets

તિરૂવનંતપુરમમાં રમાયેલ બીજી ટી-20 મેચમાં વેસ્ટઇન્ડીઝે પલટવાર કરતા ભારતને 8 વિકેટથી હરાવ્યું. આ જીતની સાથે વેસ્ટઇન્ડીઝે ત્રણ મેચોની ટી-20 સીરીઝમાં પરત ફરતા 1-1થી બરાબરી કરી લીધી છે. ત્રીજી ટી-20 11 ડિસેમ્બરે મુંબઈમાં રમાશે. મુંબઈમાં આ સીરીઝનો નિર્ણય થશે.

બ્રેકિંગ ન્યૂઝ