India vs West Indies / ટીમ ઈન્ડિયામાં રોહિત શર્માએ અચાનક 8 મહિના બાદ આ ખેલાડીની કરાવી એન્ટ્રી, નામ સાંભળીને વિરોધી ટીમના હાંજા ગગડી જશે

india vs west indies 1st t20 ravichandran ashwin entry in indian team after 8 months rohit sharma

ભારતીય ટીમ આજે વેસ્ટ ઈન્ડીઝ સામે પાંચ ટી 20 મેચની સીરીઝની પહેલી મેચ રમશે. વેસ્ટ ઈન્ડીઝ સીરીઝમાં ભારતીય ટીમમાં એક સ્ટાર ખેલાડીની 8 મહિના બાદ વાપસી થઇ છે. આ ખેલાડી ખૂબ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ