INDvsWI / નવદીપ સૈનીનું ડ્રીમ ડેબ્યૂ, પહેલી જ ઇન્ટરનેશનલ મેચમાં બનાવ્યા ઘણા રેકોર્ડ્સ

India vs West Indies 1st T20 Navdeep Saini makes international debut for India

વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ ફ્લોરિડામાં રમાયેલી પહેલી ટી20 મેચમાં નવદીપ સૈનીએ ભારત માટે જોરદાર ડેબ્યૂ કર્યો. 140 150 કિમી પ્રતિ કલાલની સ્પીડથી બોલિંગ કરનાર સૈનીએ પોતાની પહેલી જ ઇન્ટરનેશનલ મેચમાં ઘણા રેકોર્ડસ બનાવી દીધા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ