IND vs WI / વન-ડે સીરિઝમાં આ 11 ભારતીય ખેલાડીઓ વેસ્ટઈન્ડીઝને આપશે ટક્કર

India vs West Indies 1st ODI Dream 11 Prediction

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પહેલી મેચ ચેન્નઈની એમ.એ. ચિદંબરમ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચ આજે બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. વેસ્ટ ઈન્ડીઝ સામેની આ વનડે સીરીઝમાં ભારતીય ટીમે આકરો પડકાર આપશે. હવે ટીમ ઈન્ડિયાની નજર કેરેબિયન ટીમ સામે સતત 10મી દ્વિપક્ષીય વનડે સીરિઝ જીતવા પર છે.

બ્રેકિંગ ન્યૂઝ