WC 2019 / Ind Vs SL : ટીમ ઇન્ડિયાએ ઔપચારિક મેચમાં શ્રીલંકાને આસાનીથી હરાવ્યું

india vs sri lanka live score icc world cup 2019 headlingley leeds

લોર્ડ્સના હેડિંલ્ગે મેદા પર આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ યોજાઇ હતી. જેમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જો કે, ખુબ જ સરળતાથી ભારતે 3 વિકેટ ગુમાવીને ઔપચારિક મેચમાં શ્રીલંકાને હરાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ