ક્રિકેટ / IND vs SL: ભારતે શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું, ત્રણ મેચોની સીરીઝમાં 1-0થી લીડ મેળવી

India vs Sri Lanka 2nd T20 India win by 7 wickets

ભારતે શ્રીલંકાને ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલ બીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 7 વિકેટથી હરાવીને ત્રણ મેચોની આ ટી-20 સીરીઝમાં 1-0થી લીડ મેળવી. ગુવાહાટીમાં સીરીઝની પ્રથમ ટી-20 મેચ વરસાદ અને ખરાબ હવામાનને લઇને રદ્દ કરવી પડી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ