ક્રિકેટ / ‘હિટમેન’માં નવો વીરુ શોધી રહી છે ટીમ ઇન્ડિયાઃ રોહિત ખરો ઊતરશે?

India vs South Africa: Will India go the Virender Sehwag way with Rohit Sharma?

સાઉથ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. આ સીરિઝ તા. ૨ ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. વિન્ડીઝ સામેની સીરિઝ જીતીને આવેલી ટીમમાં એક મોટા ફેરફાર તરીકે કે. એલ. રાહુલની ટેસ્ટ ટીમમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે અને તેના સ્થાને વન ડે ટીમના નંબર વન બેટ્સમેન રોહિત શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ