બાપ રે બાપ / ભારે કરી! મેચની ટિકિટ લેવા માટે આવી પડાપડી? મહિલાઓએ એક-બીજાના ખેંચ્યા વાળ, જુઓ VIDEO

india vs south africa ticket sale ruckus cuttack barabati stadium 2nd t20i police

ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી શરૂ થઇ છે. શ્રેણીની પ્રથમ મેચ ગુરૂવારે 9 જૂને દિલ્હીમાં હતી. તો હવે બીજી મેચ 12 જૂને ઓડિશાના કટકમાં રમાશે. અહીં ટિકિટને લઇને ખૂબ હોડ જામી હતી. ટિકિટ લેવા માટેની પડાપડી ગુરૂવારે અફરાતફરીમાં ફેરવાઈ ગઇ. જ્યાં કેટલીક મહિલાઓ વચ્ચે મારામારી થઇ અને આ સાથે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ