WC 2019 / IND Vs SA: વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો ભવ્ય વિજય, આ ખેલાડીઓએ દેખાડ્યો દમ

India vs South Africa Live Score, ICC Cricket World Cup 2019

આઇસીસી વર્લ્ડ કપ 2019માં આજે ભારતે ધમાકેદાર જીત સાથે શરૂઆત કરી છે. વિરાટની સેનાએ સાઉથ આફ્રિકાને 6 વિકેટથી હરાવ્યું છે. આ જીતમાં પહેલા યુજવેન્દ્ર ચહલ ચમક્યા જેમણે મેચમાં ચાર વિકેટ ઝડપી. ત્યારબાદ હિટમેન રોહિત શર્માએ વનડે કરિયરની 23મી સદી બનાવતા ભારતને જીત આપી દીધી.

બ્રેકિંગ ન્યૂઝ