ક્રિકેટ / INDVSSA: આફ્રિકા પ્રથમ ઇનિંગ્સમાં 431 રનમાં ઓલઆઉટ, ભારતને 71 રનની લીડ

India vs South Africa first test at Visakhapatnam know the cricket score

ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે 3 મેચની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિને પ્રથમ ઇનિંગ્સમાં 7 વિકેટ લીધી છે. દક્ષિણ આફ્રિકા પ્રથમ ઇનિંગ્સમાં 431 રનમાં ઓલઆઉટ થયું છે. ભારતે પ્રથમ ઇનિંગ્સને લઇને 71 રન લીડ મેળવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ