Ind Vs Sa / બેંગલુરૂ ટી-20 મેચ વરસાદના કારણે રદ્દ, 2-2થી ડ્રો થઈ ભારત-આફ્રિકા સીરીઝ

india vs south africa final T20I match rained rishabh pant keshav-maharaj

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 મેચોની સીરીઝનો અંતિમ મુકાબલો વરસાદના કારણે રદ્દ કરી દેવામાં આવ્યો છે. ટી-20 સીરીઝ 2-2ની સરસાઈથી પૂર્ણ થઇ.

બ્રેકિંગ ન્યૂઝ