IND Vs SA / BCCIએ કોરોના વાયરસને લઈને જાહેર કરી એડવાઈઝરી, ખેલાડીઓ, દર્શકો અને ટીમને આપ્યા આ સૂચન

india vs south africa do and donts of coronavirus bcci

ભારતમાં કોરોના વાયરસને લઈને એલર્ટ વધારી દેવામાં આવ્યું છે. આજથી શરૂ થનારી ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચેની વનડે સીરિઝને લઈને પણ કેટલાક ખાસ સૂચનો ભારતીય ખેલાડીઓને આપવામાં આવ્યા છે. આ સાથે જ BCCIએ ખેલાડીઓને માટે કોરોના વાયરસથી બચવા માટે ખાસ એડવાઈઝરી જાહેર કરી છે જેમાં સેલ્ફી ન લેવાની અને હાથ ન મિલાવવવાની સૂચના આપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ