ક્રિકેટ / INDvSA: વિરાટે આપ્યું દક્ષિણ આફ્રિકાને ફોલોઓન, બોલિંગ માટે તૈયાર છે ભારતીય ખેલાડીઓ

india vs south africa cricket score 2nd test  pune ind vs sa cricket match

India vs South Africaમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની બીજી ઇનિંગ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પાસે હાલમાં મજબૂત લીડ છે અને તેને ધ્યાનમાં રાખીને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકાની ટીમને ફોલોઓન આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ