નિરાશાજનક / IND vs SA: ફરી કિંગ કોહલીનો ધબડકો, વન ડે કરિયારમાં પહેલીવાર થયા આવા હાલ

India Vs South Africa 2nd Odi :VIRAT KOHLI GOT OUT WITH ZERO RUN, Wait For 71st Century Extended

Virat Kohli Out On Zero: દક્ષીણ આફ્રિકા વિરુદ્ધ બીજા વન ડે માં વિરાટ કોહલી ખાતું ખોલ્યા વગર જ પવેલિયન પાછા ફર્યા. વન ડે માં ત્રણ વર્ષ બાદ તેઓ ફરી શૂન્ય પર આઉટ થયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ