નિરાશાજનક પરિણામ / IND vs SA: ભારતીય ટીમ સીરીઝ હારી, સાઉથ આફ્રિકાએ 7 વિકેટથી જીતી બીજી વન-ડે

india vs south africa 2nd match team india lost series

ભારતીય ટીમ માટે સાઉથ આફ્રિકાનો પ્રવાસ ખુબજ ખરાબ રહ્યો છે. ટેસ્ટ સીરીઝ બાદ હવે ભારતે વન-ડે સીરીઝ પણ ગુમાવી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ