ક્રિકેટ / BCCIનો માસ્ટર પ્લાન ! હવે રાહુલ દ્રવિડની સાથે આ પૂર્વ ખેલાડી પણ બની શકે ટીમ ઈન્ડિયાના કોચ

india vs sa t20 series team india coach rahul dravid travel with test team vvs laxman coach

IPL 2022 બાદ ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાની છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 9 થી 19 જૂન સુધી ટી-20 શ્રેણી રમવામાં આવશે. એવા અહેવાલો છે કે વીવીએસ લક્ષ્મણને સાઉથ આફ્રિકા સામેની ડોમેસ્ટિક ટી-20 શ્રેણી અને આયરલેન્ડ સામે ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમનો કોચ બનાવવામાં આવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ