T20 World Cup /  Ind Vs Pak મહામુકાબલા પહેલા આ બે કંપનીઓ સામ સામે બાખડી, ટ્વિટર પર ફેન્સ પણ ટકરાયા

 india vs pakistan t20 world cup match twitter war zomato careem pakistan tweet

T20 WC, Ind Vs Pak આજે સાંજે 7.30 વાગ્યે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ થવાની છે. સુપર-12 રાઉન્ડમાં બંને ટીમોની આ પ્રથમ મેચ હશે. મેચ પહેલા પણ ટ્વિટર પર ઉગ્ર ચર્ચા ચાલી રહી છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ