INDvsPAK / T20 World Cup : ટીમ ઇન્ડિયાની પાકિસ્તાન સામે શરમજનક હાર, બાબરે ભારતની જીતની પરંપરા અટકાવી

india vs pakistan t20 world cup 2021 pakistan won

T20 વર્લ્ડકપના પહેલા જ મુકાબલામાં ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું છે. પાકિસ્તાન ટીમે 13 બોલ બાકી રહેતા મેચ જીતી છે. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને શાનદાર બેટિંગ કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ