WC 2019 / પાકિસ્તાન સામે ભારતનો 'વિરાટ' વિજય, ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ

India vs Pakistan match: India won the match

વર્લ્ડ કપ 2019ની ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાયેલ ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચમાં ભારે રસાકસી બાદ ભારતે સાતમી વખત પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો, ઉલ્લેખનીય છે કે, શરૂઆતના તબક્કામાં મેચમાં ખુબ જ રસાકસી જામી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ