ક્રિકેટ / T-20 વર્લ્ડકપ અગાઉ ભારત પાકિસ્તાન વચ્ચે થશે કાંટાની ટક્કર, જાણો ક્યારે રમાશે હાઇવોલ્ટેજ મુકાબલો

india vs pakistan match 28 august asia cup sri lanka

ભારત અને પાકિસ્તાન એક વખત ફરીથી એકબીજા સાથે ટકરાવાના છે. અહેવાલ મુજબ આ ટક્કર આગામી મહિને થવાની છે. આ મેચ એશિયા કપમાં રમાશે. જેની શરૂઆત 27 ઓગષ્ટથી શ્રીલંકામાં થશે. એશિયા કપની આ બે ટૉપ ટીમો 28 ઓગષ્ટે એકબીજા સાથે ટકરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ