WC 2019 / Ind vs Pak : પાકિસ્તાન પર 'સર્જીકલ સ્ટ્રાઇક', 89 રને ટીમ ઈન્ડિયાનો ભવ્ય વિજય

india vs pakistan live score manchester icc world cup 2019

વર્લ્ડ કપ 2019ની ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાન વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની શરૂઆત ઘણી શાનદાર થઇ હતી. આ મેચમાં ભારતીય ટીમમાં શિખર ધવનની જગ્યાએ વિજય શંકરને સામેલ કરવામાં આવ્યો હતો.પ્રશંસકોમાં ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ