ક્રિકેટ / પાકિસ્તાન સામેની હાર બાદ હવે ટીમ ઈન્ડિયા માટે ગુડ ન્યૂઝ, સ્ટાર ગુજરાતી ખેલાડી મચાવશે ધૂમ

india vs new zealand world cup match allrounder hardik pandya is fit to go for this game

ટી-20 વર્લ્ડ કપ 2021 માં પાકિસ્તાન સામે મળેલી હાર બાદ વિરાટ બ્રિગેડ વાપસી માટે ઉત્સાહી છે. હવે ભારતીય ટીમનો આગળનો મુકાબલો ન્યૂજીલેન્ડ સામે છે. આ અહમ મુકાબલા પહેલા ભારતીય ટીમ માટે સારા સમાચાર આવી રહ્યા છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફિટ છે અને તે મેચમાં રમે તેવી શક્યતાઑ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ