T 20 World Cup 2021 / ન્યૂઝીલેન્ડ સામે ભૂંડી હાર બાદ કોહલીએ ધીરજ ગુમાવી, બેટ્સમેન પર બરાબરનો ભડક્યો

india vs new zealand virat kohli statement after loss t20 world cup

ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો કારમો પરાજય થયો છે. ભારતને પાકિસ્તાન બાદ હવે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં હાર પ્રાપ્ત થઇ છે. હવે આ વર્લ્ડ કપના નોકઆઉટ મચોમાં પહોંચવા માટે ભારતીય ટીમ માટે કપરા ચઢાણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ