INDvsNZ / વર્ષ 2014 બાદ કેપ્ટન કોહલીનું સૌથી ખરાબ પ્રદર્શન, આ રેકોર્ડથી વધશે ટીમ ઈન્ડિયાનું ટેન્શન

india vs new zealand virat kohli fails again now 20 consecutive international innings without a century

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છેલ્લી ઘણી મેચથી નિરાશાજનક પ્રદર્શન આપી રહ્યા છે જે બાદ ટીમ ઈન્ડિયા ચિંતામાં મુકાઈ છે. વિરાટ કોહલીનાં બેટિંગનો જાદુ જાને ઝાંખો પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ 2014 બાદ આ સૌથી ખરાબ પ્રદર્શન છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પણ કોહલી કોઈ પણ કમાલ કરી શક્યા નથી. ટેસ્ટ મેચમાં જ્યાં ભારતે ટી 20 સીરીઝનો બદલો લેવાનો હતો ત્યાં કેપ્ટન કોહલી પહેલી ઇનિંગમાં 2 અને બીજી ઇનિંગમાં 19 રને આઉટ થઇ ગયા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ