ક્રિકેટ / ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ T20 સીરીઝ માટે ટીમ ઇન્ડિયાનું એલાન, જાણો કોની વાપસી, કોણ બહાર

india vs new zealand t20i squad rohit sharma comes back sanju samson dropped

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રવિવારે ટીમ ઇન્ડિયા (T20)નું એલાન કરી દેવામાં આવ્યું છે. 24 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલ પ્રવાસની શરૂઆત 5 ટી20 મેચોની સીરીઝથી કરવામાં આવશે. ત્યાર બાદ પાંચ ફેબ્રુઆરીથી ત્રણ વનડે ઇન્ટરનેશનલ મેચોની સીરીઝ રમાશે અને છેલ્લે 21 ફેબ્રુઆરીથી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ બે મેચોની સીરીઝ રમાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ