WC 2019 / 16 વર્ષ બાદ વિશ્વકપમાં આમને-સામને ભારત અને ન્યૂઝીલેન્ડ, ફાઇનલ માટે ટક્કર

India vs New Zealand, semi-final World Cup 2019

ICC વર્લ્ડકપના પહેલા સેમિફાઇનલ મુકાબલામાં આજે ભારતનો ટક્કર ન્યૂઝીલેન્ડની ટીમ સામે થશે. પોઇન્ટ ટેબલમાં પહેલા નંબર સાથે ટીમ ઇન્ડિયા મજબૂત જોવા મળી રહી છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમને ક્યારેય પણ ઓછી આંકી શકાય તેમ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ