WC 2019 / વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના આ ત્રણ બૅટ્સમેનોએ બનાવ્યો એવો રેકોર્ડ કે શરમ આવી જાય

India vs new zealand semi final reserve day top order batsman virat kohli rohit sharma worst performance

ટીમ ઇન્ડીયા ગજબ છે લીગ મુકાબલામાં એટલે કે શરૂઆતની મેચમાં ખૂબ જ શાનદાર પરફોર્મન્સ ચાલતુ હતુ પરંતુ જ્યારે વાત સેમીફાઇનલ જેવા મહત્વનાં નોકઆઉટ મુકાબલામાં જ્યારે પ્રદર્શન કરવાનો વારો આવ્યો તો તેઓ ખરાબ રીતે ફ્લોપ થઇ ગયા. શરૂઆતથી જ એ રીતે પ્રદર્શન કર્યુ કે નોકઆઉટનાં મુકાબલામાં આ શરૂઆત અત્યાર સુધીની સૌથી ખરાબ શરૂઆતનાં રૂપમાં દાખલ થઇ ગઇ.

બ્રેકિંગ ન્યૂઝ