IND vs NZ / વરસાદના વિઘ્નથી ધોવાઈ છેલ્લા સેશનની રમત, પહેલાં દિવસે ભારતનો સ્કોર 122/5

India vs New Zealand score 1st Test, Rain washes out final session

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. પહેલાં દિવસના છેલ્લા સેશનની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે. ટી બ્રેક સુધી ભારતે પાંચ વિકેટે 122 રન બનાવ્યા હતા. આ પહેલાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અજિંક્ય રહાણે 38 અને ઋષભ પંત 10 રન બનાવી ક્રીઝ પર છે.

બ્રેકિંગ ન્યૂઝ