Monday, September 23, 2019

WC 2019 / રદ્દ થઇ શકે છે ભારત-ન્યુઝીલેન્ડ મેચ, જાણો કેમ

india vs new zealand may be cancelled due to heavy rain forecast in cricket world cup 2019

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગુરુવારે ટ્રેન્ટ બ્રિજમાં યોજાનારી આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ મેચ પર વરસાદનું વિઘ્ન મંડરાઇ રહ્યું છે. હવામાન અનુમાન અનુસાર ગુરુવારે બપોર બાદ વરસાદની સંભાવના ઓછી છે અને એવામાં ઓછી ઓવરની મેચ યોજાઇ શકે છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ