સ્પોર્ટ્સ / WTC Final : આ ભારતીય બોલરનો તરખાટ, કિવિ ટીમ 249 રન પર ઑલ-આઉટ

 India vs New Zealand Live Score today WTC Final 2021 Day 5 Match

પહેલા અને બીજા સેશનમાં કિવિ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સને 49 રન બનાવ્યા અને ભારતના સ્કોરને પાર કરી લેવામાં ટીમને સફળતા મળી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ