WTC Final / ટેસ્ટ ક્રિકેટના સૌથી મોટા મુકાબલામાં ભારતીય ટીમનો ધબડકો, 217 રન પર ઑલ-આઉટ

 India vs New Zealand Live Score today WTC Final 2021 Day 3 Match Scorecard

ભારત માટે સૌથી વધારે રન રહાણેએ 46 રન બનાવીને, ન્યૂઝીલેન્ડના કાઈલ જેમિસને મેચમાં તરખાટ મચાવી દીધો જેમાં તેણે 5 વીકેટ ખેરવી લીધી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ