WC 2019 / IND vs NZ: સેમી ફાઈનલમાં કિવી સામે ભારતનો પરાજય, ટૉપ બૅટ્સમેનોનો ફ્લોપ શો

india vs new zealand live score icc world cup 2019 semi final manchester

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ભારતનો કારમો પરાજય થયો છે. ન્યૂઝીલેન્ડે ભારત સામે 18 રને વિજય મેળવીને ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 240 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે 18 રને પરાજય થયો છે. ટીમ ઇન્ડિયાની શરૂઆત ખુબજ ખરાબ રહી હતી. માત્ર 3.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ