સ્પિનર્સનો દબદબો / કાનપુર ટેસ્ટમાં ગજબ! બૉલર જાડેજાએ બેટર રવીન્દ્રની લીધી વિકેટ

india vs new zealand kanpur test ravindra jadeja vs rachin ravindra wicket

કાનપુર ટેસ્ટના ત્રીજા દિવસે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમની વાપસી દેખાઈ. ટીમ ઈન્ડિયાના 345ના મોટા સ્કોરની તુલનાએ ન્યુઝીલેન્ડે સારી બેટીંગ કરી. પરંતુ ત્રીજા દિવસે ભારતીય સ્પિનર્સનો દબદબો જોવા મળ્યો. આ દરમ્યાન એક સારી બાબત એ પણ જોવા મળી કે બોલર રવિન્દ્ર જાડેજાએ ન્યુઝીલેન્ડના બેટર રવિન્દ્રની વિકેટ લીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ