વાયરલ / મેચ દરમિયાન માવો ખાઈ રહ્યો હતો શખ્સ, વાયરલ થયેલો વીડિયો જોઈને હસી પડશો

india vs new zealand kanpur test chewing gutka green park stadium social media wasim jaffer

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ કાનપુરમાં ચાલુ છે. કાનપુર ટેસ્ટના પ્રથમ દિવસે સ્ટેડિયમમાં બેસી ગુટખા ખાઈ રહેલા એક શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ