IND vs NZ / બીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 216/5 થયો, ભારત 51 રનથી પાછળ

India vs New Zealand Highlights 1st Test Day 2

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની પહેલી મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ગ્રાઉન્ડ ખાતે રમાઇ રહી છે. ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા ઉતરી હતી અને પહેલી ઇનિંગમાં 165 રનમાં ઓલઆઉટ થઈ હતી. તેના જવાબમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ 216 રન બનાવ્યા છે. બીજા દિવસની મેચના અંત સુધી કોલિન ડી ગ્રેન્ડહોમ (4 રન) અને બીજે વોટલિંગ (14 રન) ક્રીઝ પર હતા. પ્રથમ ઇનિંગના આધારે, કિવિઝે ટીમ ઈન્ડિયા સામે અત્યાર સુધીમાં 51 રનની લીડ લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ