પરાજય / વગર કોઈ તૈયારીએ ઉતરેલી ભારતીય ટીમની હારના 6 મોટા કારણ, 54 બૉલમાં એક પણ રન ન કર્યો

india vs new zealand cricket match players mistake

T-20 વર્લ્ડકપ 2021માં ભારતીય ટીમે પોતાનો બીજો મુકાબલો ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ હારી ચૂકી છે. આ હાર સાથે જ ભારતના સેમીફાઇનલમાં પહોંચવાની આશા પણ લગભગ પૂર્ણ થઇ ચૂકી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ