IND vs NZ / ભારતે ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ફરી વખત સુપર ઓવરમાં મેળવી જીત, જાણો કોણ રહ્યાં હીરો

india vs new zealand cricket 4th t20i wellington super over

ભારતે સતત બીજી મેચમાં સુપર ઓવરમાં જીત મેળવી છે. વેલિંગ્ટનના મેદાન પર ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ચોથી ટી-20 રમાઇ હતી. ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 166 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં કીવી ટીમ પણ એટલા જ રન બનાવી શકી જેને લઇને મેચ ટાઈ થઇ હતી. મહત્વનું છે કે, અગાઉ રમાયેલી ત્રીજી ટી-20 મેચ પણ ટાઇ હતી, જેનો નિર્ણય સુપર ઓવરમાં લેવામાં આવ્યો હતો. જે સુપરઓવરમાં ભારતની જીત થઇ હતી, ત્યારે ચોથી ટી-20માં પણ ભારતની જીત થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ