IND vs NZ / ભારત ઇતિહાસમાં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડની ધરતી જીત્યું સીરીઝ, સુપરઓવરમાં રોહિતની તોફાની બેટિંગ

india vs new zealand cricket 3rd t20 seddon park hamilton Super Over

ભારતે હેમિલ્ટન ટી-20 મેચને સુપરઓવરમાં જીત અપાવી છે. આની સાથે જ ભારતે પાંચ મેચોની 3-0થી ટી-20 સીરીઝ જીતી છે. ભારતે આ મેચ જીતીને ન્યૂઝીલેન્ડની ધરતી પર ઇતિહાસ રચ્યો છે. આ મેચની જીત સાથે જ ભારતે પ્રથમ વખત ન્યૂઝીલેન્ડની ધરતી પર કીવિયો વિરૂદ્ધ દ્વિપક્ષીય ટી-20 ઇન્ટરનેશનલ સીરીઝ જીતી લીધી. ભારત આ પહેલા ન્યૂઝીલેન્ડની ધરતી પર દ્વિપક્ષીય ટી-20 ઇન્ટરનેશનલ સીરીઝ નથી જીતી શક્યું.

બ્રેકિંગ ન્યૂઝ