ક્રિકેટ / ત્રીજી વનડેમાં આ ખેલાડીનું કપાશે પત્તુ, મનીષ અથવા પંતને મળી શકે તક

india vs new zealand 3rd odi mount maunganui virat kohli ind vs nz playing xi

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરિઝની અંતિમ મેચ માઉન્ટ માઉંગાનુઇના બે-ઓવલ મેદાન પર રમવામાં આવશે. આ મેચ કાલે ભારતીય સમયાનુસાર સવારે 7:30 વાગ્યે રમવામાં આવશે. પહેલી વનડે ન્યૂઝીલેન્ડે 4 વિકેટથી જીતી હતી. ત્યારબાદ બીજી વનડેમાં પણ કીવી ટીમે ભારતને હરાવીને સીરિઝમાં 2-0થી અજેય બઢત મેળવી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ