T-20 / IND vs NZ : ન્યૂઝી. સામે ભારતનો 7 વિકેટે વિજય, રોહિત-દ્રવિડની જોડીએ પ્રથમ T20 સીરિઝ કરી કબજે

india vs new zealand 2nd t20 cricket match updates gujarati

બીજી T-20 ઇન્ટરનેશનલમાં ભારતને ન્યૂઝીલેન્ડને હરાવી સીરિઝ પર કબજો કર્યો છે. ભારતીય બોલર્સ અને બેટ્સમેનના બન્નેના જોરે આજે ભારતે જીત હાંસલ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ