ક્રિકેટ / LIVE મેચમાં વિરાટ કોહલીએ પિત્તો ગુમાવ્યો, અમ્પાયર સાથે ઉગ્ર બોલાચાલી

india vs new zealand 2nd odi virat kohli angry with umpire as henry nicholls takes late drs call at auckland eden park

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે સીરીઝની બીજી વન ડે રમવામાં આવીર રહી છે ત્યારે આજે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું આક્રમક સ્વરૂપ જોવા મળ્યું હતું. વિરાટ કોહલી આજે અમ્પાયર પર લાલચોળ થયા હતા. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન નિકોલસે 15 સેકંડ પછી ડીઆરએસ માંગ્યો જે મુદ્દે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વિરોધ દર્શાવ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ