મિત્રતા / મેદાન પર બન્યું કંઇક એવું કે કેપ્ટન કોહલી અને રોહીત વચ્ચે ઝગડાની વાતો ભૂલી ગયા લોકો, જુઓ વીડિયો

india vs england 4th test virat kohli and rohit sharma hugging each other video went viral

ભારતીય ટીમ અત્યારે ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચોની શ્રેણીની ચોથી મેચમાં આક્રમક રીતે રમી રહી છે. આ આખી શ્રેણી દરમ્યાન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનિંગ સ્ટાર બેટ્સમેન રોહિત શર્માની વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા જોવા મળી.

બ્રેકિંગ ન્યૂઝ