Ind vs Eng / હવે મેચ ભારતના પાલામાં! ટેસ્ટ મેચના બીજા દિવસે 15 વિકેટ, ભારતની 249 રનોની લીડ

india vs england 2nd test day cricket match score

ટેસ્ટ મેચના બીજા દિવસે 15 વિકેટ પડી, જેમાં ભારતના 5 અને ઇંગ્લેન્ડની 10 વિકેટ સામેલ છે. ત્યારે ભારતને 249 રનોની લીડ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ