IND vs BAN / ઈડન ગાર્ડનમાં ડે-નાઈટ ટેસ્ટમાં દર્શકો જોવા આવે તે માટે ટિકિટ મફતના ભાવે રખાયો, જાણો કિંમત

India vs Bangladesh Tickets will be available from Rs 50 for day night Test at Eden Gardens

ભારતના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ કોલકાતા ઇડન ગાર્ડન્સ પર ઇતિહાસ રચાવવા જઇ રહ્યો છે. ભારતીય ક્રિકેટ ઇતિહાસની પહેલી ડે નાઇટ મેચ અહીંયા રમાવવામાં આવશે. બાંગ્લાદેશ વિરુદ્ઘ ટીમ ઇન્ડિયા 22-26 નવેમ્બરની વચ્ચે આ મેચ રમશે. 22 નવેમ્બરના ભારત ડે-નાઇટ ટેસ્ટ મેચની મેજબાની કરનારો 7મો દેશ બની જશે.

બ્રેકિંગ ન્યૂઝ