જીત / ...જ્યારે ધોનીની વીજળીની ઝડપે તોડ્યું હતું બાંગ્લાદેશનું સપનું, ભારતને મળ્યું હતું જીવનદાન

 india vs bangladesh t20 series ms dhoni 3 matches t20 series ms dhoni indian cricket team

ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશની વચ્ચે 3 મેચની T-20 સીરિઝ 3 નવેમ્બરથી રમાશે. આમ તો T-20 ઇન્ટરનેશનલમાં ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ વિરુદ્ઘ જીતનો રેકોર્ડ 100% છે, પરંતુ બંને દેશોની વચ્ચે રોમાંચક અને કાંટેદાર મેચ જોવા મળશે. એવી જ એક યાદગાર મેચ 2016 T-20 વર્લ્ડકપમાં રહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ